<p>ઘણા લોકો નો સવાલ છે કે ગઝલ જ કેમ ? મારી પહેલી બૂક પ્રેમનું પારેવું છે . એ એટલા માટે<p>કે ગઝલ દિલ ને ટચ કરી જાય છે . નાની અમથી ગઝલ ઘણીવાર તો જીવન નો સારાંશ કહી જાય છે .<p>આ વાત માત્ર એ જ લોકો સમજી શકે જે વિચારશીલ હોય . કશું બોલ્યા વિના બધું સમજી જાય એ જ ગઝલ ને સારી રીતે સમજી શકે .<p>મારા મતે જો ગઝલ ની વ્યાખ્યા એટલે ..<p><p>ગઝલ એટલે અધૂરા પ્રેમના મિલનને પૂરી પાડતી કડી એટલે ગઝલ .<p><p>ગઝલ એટલે એકતરફી પ્રેમ માં કશું બોલ્યા વિના બધું જ સમજવાની વૃતિ એટલે ગઝલ .<p><p>વિરહની વેદના દાબવા માટે પ્રેમી ને યાદ કરીને લખાયેલા અમુક શબ્દો એટલે ગઝલ .<p>
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.