*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹103
₹110
6% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
પ્રણય એટલે પ્રેમ. પ્રણય એ શબ્દ જ કેટલો સુંદર છે! અને એનો અહેસાસ એનાથીયે સુંદર હોય છે. વ્યક્તિ અભિવ્યક્ત કરે કે ના કરે એ અલગ વસ્તુ છે છતાં પ્રણય એ અલૌકિક અનુભુતિ છે. પ્રણયોત્સવ કાવ્યસંગ્રહમાં કવયિત્રીએ એનાં મનની ભાવના વિચારો અહેસાસો બધું જ ઠાલવ્યું છે. એક કાવ્ય દિલથી જાણે શબ્દનું રૂપ લઈને આવ્યું હોય તેમ લાગે છે. તેમાં એકાકાર થઈને તેને અનુભવશુ તો જ સમજાશે નહીંતર એ એક કાવ્ય માત્ર લાગશે.