Safal Jeevan Ke 201 Gyan Sutra in Gujarati (સફળ જીવનનાં 201 જ્ઞાનસૂત્ર)
Gujarati

About The Book

આ પુસ્તકમાં આપવામાં આવેલાં ૨૦૧ જ્ઞાન સૂત્રને જીવનસૂત્રના સ્વરૂપમાં સ્વીકારીને વાચક પોતાના ચરિત્રને ઉચ્ચ કક્ષાએ લઈ જઈ જીવનમાં કોઈ પણ સફળતા મેળવી શકે છે. <br>આ સફળતા કોઈ પણ સ્વરૂપમાં મેળવી શકાય છે. તે ભૌતિક સુખ-સગવડો પણ હોઈ શકે અથવા તે આધ્યાત્મિક સિદ્ધિ પણ હોઈ શકે પરંતુ સૌથી મહત્ત્વની વાત તમારું ચરિત્ર અને તેનું ઘડતર છે. આ જ્ઞાન સૂત્રો તમારા ચરિત્રનું વિશિષ્ટ રીતે ઘડતર કરશે અને તેનાથી જ તમે જીવનમાં સૌથી ઉચ્ચ સ્થાને પહોંચી શકશો. <br>સફળતા મેળવવા માટે સાચો રસ્તો પસંદ કરવો એ કોયડા જેવી વાત છે. આ પુસ્તક સફળતાના કોયડાને ઉકેલવાની અદ્ભુત શક્તિ ધરાવે છે અને એ ઉકેલ દ્વારા વાચક સફળતાને પામી જ શકશે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE