સામાન્ય સ્કૂલ શિક્ષકથી એક રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચનારા કવિ સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ ‘નિશંક’ની ઉપલબ્ધિઓ અને સફળતાઓની જેમ જ તેમના નૈતિક આદર્શ પણ બહુ પ્રેરણાદાયક છે તથા કોઈના પણ મનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરી શકે છે.<br>સફળતાના અચૂક મંત્ર ડૉ. નિશંકના સાક્ષાત્ અનુભવ જીવન સિદ્ધાંતોનું બહુ જ સરળ અને સમજી શકાય તેવી શૈલીમાં રજૂઆત છે. આ પુસ્તકને વાંચીને તમે ફકત તમારા ગુણોનો જ વિકાસ નથી કરી શકતા બલ્કે તમારી સફળતાના માર્ગમાં વિઘ્નરૂપ કારણોને ઓળખીને પોતાના જીવનનો પ્રબંધ વધુ દક્ષતાપૂર્વક પણ કરી શકો છો.<br>આ પુસ્તક દ્વારા તમે અનેક વાતો શીખી શકશો : જેમ કે તમારા ગુણોનો વિકાસ સમય સૂચકતા હંમેશાં આનંદિત રહેતાં સકારાત્મક વિચાર તણાવ પ્રબંધ સંઘર્ષોમાં વિજય આત્મવિશ્વાસમાં વૃદ્ધિ વ્યક્તિત્વ વિકાસ પ્રેરણાદાયી વ્યક્તિત્વના ગુણ સમય સૂચકતા સંશયથી મુક્તિ સ્વ- અનુશાસન સાહસમાં વૃદ્ધિ અને ભાગ્યવાદથી મુક્તિ વગેરે.<br>વ્યક્તિત્વ વિકાસ તથા ‘સેલ્ફ હેલ્પ’ વિષયો પર અત્યાર સુધી લખાયેલી અનેક પુસ્તકોમાં આ એક ઉત્તમ પુસ્તક છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.