*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹255
₹353
27% OFF
Hardback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
About the Book: એક પછી એક અનહદ આત્માથી ટપકતાં ઓજસને હૃદયમાં ભરી કલમની પંખૂડીઓ દ્વારા પાળ બાંધી સહજ સરોવર તૈયાર થયું જેમાં હૃદયવેગે ખીલતાં શબ્દોને કવિએ બારેય માસનાં ચંદનથી મઢીને એમાં લાગણી દર્દ વ્હાલ ભક્તિ શૃંગાર મિજાજ દેશભક્તિ ગીત છાંદસ અછાંદસ શેર પંક્તિ શાયરી વગેરેનો અનેરો સંગમ વિશ્વાસમાં એકઠો કરી આપને પૂસ્તક રૂપી અર્પણ કરી રહ્યા છે જે ખરેખર અણમોલ છે. આ પુસ્તકની પંક્તિઓ ક્યાંક આપના દિલની ધડકનોને થોડીવાર વાંચવા થંભાવી જાશે ક્યાંક હસાવી જાશે ક્યાંક રડાવી જાશે ક્યાંક દર્દ આપી જાશે તો ક્યાંક દર્દ ઓછું પણ કરી જાશે. ક્યાંક ઊંડી કલ્પનામાં વિચારતા કરી દેશે. ક્યાંક ઈશ્વરની ભક્તિમાં રસ તરબતર કરી દેશે. દરેક કાવ્ય વાસ્તવિકતાનું દર્શન કરાવશે. - જોળીયા રાહુલ રાહ