આ પુસ્તકમાં એવા IAS અધિકારીઓની પ્રેરણાદાયી વાતો છે. જેઓ વિશ્વની સૌથી પડકારરૂપ સ્પર્ધાત્મક પરીક્ષામાં અનેક અવરોધો છતાં પોતાના દઢનિર્ધારના બળે સફળ થયા છે. સિક્કિમની એક ષ્ટિહીન છોકરી અને કેરળના સરકારી ક્લાર્કથી માંડીને કાશ્મી૨ના દૂરના ગામડાના એક યુવક અને રાજસ્થાનના આઈઆઈટી સ્નાતક સુધી આ પુસ્તક એવા સાત દૃઢ નિશ્ચયી યુવકો અને યુવતીઓની અનોખી વાર્તાઓનું આલેખન કરે છે જેમણે કઠિન IAS પરીક્ષા પાસ કરી હતી. આ પુસ્તક સફળતાની વ્યૂહરચનાઓ અને મંત્રોનો પણ સારાંશ આપે છે જેનાથી આ અસાધારણ વ્યક્તિઓને સફળતા મળી હતી. સાથે જ સિવિલ સર્વિસના ઉમેદવારો માટે અમૂલ્ય એવી અંદરની વાતો પણ જણાવે છે. આ પુસ્તક ધી૨જ સમર્પણ અને સપનાની અપાર શક્તિનો પણ પુરાવો છે. સિવિલ સર્વિસ હોય કે કોઈ મહત્ત્વાકાંક્ષી ધ્યેય હોય - મૃદુતા અને દઢતાના સંયોજનની આ વાર્તાઓ વાચકોને પોતાના સપનાને સાકાર ક૨વા માટે ચોક્કસપણે પ્રેરણા આપશે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.