*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹156
₹199
22% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
#sanvedanavijaygohelsaahil સંવેદના નું એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થવું એટલે લેખક વિજય ગોહેલ સાહીલ નું એક સ્વપ્ન સાકાર થયું કહેવાય જે સ્વપ્ન ઘણા વર્ષો થી રાહ જોઈ રહ્યું હતું એક સર્જનાત્મકતા બનવા સંવેદના માં રજુ થયેલી ગઝલોરચનાઓ લેખ વાર્તા ખુબજ આગવી શૈલી માં અને આગવા અંદાજ માં પ્રસ્તુત થાય છે. આપ સમક્ષ સંવેદના ને રજુ કરતા ખુબજ આનંદ ની અને ખરેખર આશ્ચર્ય ની લાગણી અને અનુભવ થાય છે કેમ કે સ્વપ્ન સાકાર થાય એટલે હકારાત્મક આશ્ચર્ય થવું એ સ્વાભાવિક છે.. પપ્પા શ્રી બાબુ ભાઈ એમ ગોહિલ અને ભાઈ રાકેશ બી ગોહિલ ને શ્રદ્ધા સુમન સાથે આપની સમક્ષ સપ્રેમ રજુ