Sanchayan Sampada
Gujarati


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

About The Book

એકત્ર ફાઉન્ડેશનનું સર્વપ્રથમ બહુરંગી મનોહર પ્રકાશન સંચયનસંપદા : દેશ-વિદેશનો એક બહોળો ગુજરાતી વાચકવર્ગ છેક ૨૦૧૩થી દર બે મહિને પ્રગટ થતું ને એક દાયકા સુધી ચાલુ રહેલું અમારું ઈ-સામયિક ‘સંચયન’ (સંપાદક રમણ સોની) રસપૂર્વક વાંચતો-નિહાળતો રહેલો. સમગ્ર ગુજરાતી સાહિત્યની ને ગુજરાતીમાં અનુવાદ પામેલી ઉત્તમ અને રસપ્રદ કૃતિઓ સૌ માટે આનંદપ્રદ બની રહેલી એ ‘સંચયન’નાં દાયકાભરનાં લખાણોમાંથી ચયન કરીને હવે- ‘સંચયનસંપદા ગ્રંથ ૧’ તરીકે અમે મુદ્રિતરૂપે આપ સૌની સામે ધરીએ છીએ. નવી તેમજ વરિષ્ઠ પેઢીના તેજસ્વી લેખકોની ઉત્તમ કૃતિઓ રુચિપૂર્ણ સુંદર લે-આઉટ ડિઝાઈન તથા અનેકવિધ રંગીન રેખાંકનો/ચિત્રોથી સોહતું આ ‘સંચયનસંપદા’ ઊંચી ગુણવત્તાવાળા આર્ટ પેપર ઉપર એ જ મૂળ સામયિકના રુચિપૂર્ણ વૈભવને રજૂ કરે છે. ડબલ ક્રાઉન કદનાં બહુરંગી (મલ્ટીકલર) ૧૭૦ પાનાનું આ પ્રકાશન અમે આપને એની પડતર કિંમતમાં સુલભ કરીએ છીએ. સંગ્રહયોગ્ય આ બહુમૂલ્ય ગ્રંથ વસાવવો આપને ગમશે.
downArrow

Details