*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹121
₹149
18% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
આ પુસ્તક માં જે વાર્તા કહેવામા આવી છે તે સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ આત્મકથા છે એક એવા વ્યક્તિ ની કે જેણે નાનપણ થી લઈને અત્યાર સુધી પોતાના જીવન માં ખૂબ જ સંઘર્ષ કર્યા છે. બધા ના જીવન માં ચડતી-પડતી આવે છે બધા લોકો ના પોતાના સંઘર્ષ હોય છે પરંતુ આ વાર્તા છે ઘનશ્યામભાઈ ની કે જેમણે જીવન માં ઘણું બધું સહન કર્યું છે. સંઘર્ષ અને સફળતા જીવન ના બે મહત્વપૂર્ણ પાંસાઓ છે. સંઘર્ષ કર્યા વિના સફળતા મળતી નથી એ વાત આપણે નાનપણ થી સાંભળતા આવ્યા છીએ. પણ શું એવી કોઈ વ્યક્તિ હોય શકે જેણે જીવન માં સંઘર્ષ જ કર્યા હોય પણ સફળતા ના મેળવી હોય? આનો જવાબ હું નહીં આપું પરંતુ આ પુસ્તક વાંચીને આપ ખુદ આ પ્રશ્ન નો જવાબ આપશો એવી આશા છે.