Satya Ke Prayog (Autobiography) in Gujarati (સત્યના પ્રયોગો (આત્મકથા))
Gujarati


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

About The Book

ગાંધીજીએ જીવનપર્યંત સત્યની સાધના કરી. એમના માટે સત્ય જ ઈશ્વરનો પર્યાય હતો. એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા એમના પ્રયાસ જ સત્ય માટે કરવામાં આવેલા પ્રયોગ બન્યાં. છતાં પણ એમની વિનંતી હતી કે એમના લેખોને પ્રમાણભૂત માનવામાં ન આવે. એમના પ્રયોગોને દૃષ્ટાંત રૂપ માનીને બધા પોત-પોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે. ગાંધીજીએ કહ્યું હતું : “મારો વિશ્વાસ છે કે મારી આત્મકથાના લેખોથી વાચકોને ઘણું બધું મળી શકે છે.’” આ પુસ્તક રાષ્ટ્રપિતાની કાર્ય પદ્ધતિની મહાનતાની સાથે જીવનને સમજવામાં અમૂલ્ય સિદ્ધ થશે.
downArrow

Details