*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹150
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
ગાંધીજીએ જીવનપર્યંત સત્યની સાધના કરી. એમના માટે સત્ય જ ઈશ્વરનો પર્યાય હતો. એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા એમના પ્રયાસ જ સત્ય માટે કરવામાં આવેલા પ્રયોગ બન્યાં. છતાં પણ એમની વિનંતી હતી કે એમના લેખોને પ્રમાણભૂત માનવામાં ન આવે. એમના પ્રયોગોને દૃષ્ટાંત રૂપ માનીને બધા પોત-પોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે. ગાંધીજીએ કહ્યું હતું : “મારો વિશ્વાસ છે કે મારી આત્મકથાના લેખોથી વાચકોને ઘણું બધું મળી શકે છે.’’ આ પુસ્તક રાષ્ટ્રપિતાની કાર્ય પદ્ધતિની મહાનતાની સાથે જીવનને સમજવામાં અમૂલ્યસિદ્ધ થશે.