આજના વધતા બેરોજગારીના સમયમાં યુવાઓની બિઝનેસ પ્રતિ રુચિ વધી રહી છે. શિક્ષા પૂરી કર્યા પછી રોજગારની શોધ કર્યા પછી જ્યારે એમને સફળતા નથી મળતી ત્યારે જીવનયાપન માટે એમની સામે બિઝનેસ જ એક માત્ર સહારો રહી જાય છે. આ પુસ્તકમાં બિઝનેસ શરૂ કરવાથી લઈને બિઝનેસને ભીડમાં કઈ રીતે આગળ લઈ જવામાં આવે એ વિશે ખાસ મંત્ર બતાવવામાં આવ્યા છે. નવો બિઝનેસ શરૂ કરવાવાળાઓ માટે આ પુસ્તક ઉપયોગી થશે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.