તમે અમીર લોકોની જેમ વિચાર કરવા માંડો અને કામ કરવા માંડો તો સંભાવનાઓ છે કે તમે પણ અમીર બની જશો. આ પ્રકારની વિચારણસરણી ‘સિક્રેટ ઓફ ધ મિલિનેયર માઇન્ડ’ પુસ્તકમાં લેખક ટી. હાર્વ એકરે પ્રસ્તુત કરી છે. તમારા વ્યક્તિગત ‘સંપત્તિ અને સફળતાના આયોજન’ને જોઇને પાંચ મિનિટમાં લેખક બતાવી શકે છે કે તમારી પાસે ભવિષ્યમાં કેટલી સંપત્તિ હશે! જીવન બદલનાર આ પુસ્તકમાં તમે શીખી શકશો કે તમે તમારી આવક કેવી રીતે વધારી શકો છો અને લખપતિ કેવીરીતે બની શકો છો? તમારે તમારા પૈસાની બ્લૂપ્રિન્ટને ઓળખવાની અને બદલવાની છે. આ મૂળ સિદ્ધાંતોને અમલમાં મુકી ટી. હાર્વ એકર પૈસાદાર બનવાની રીત સ્પષ્ટ અને સરળ સમજણ આપી છે. ફક્ત જૂજ લોકો જ શ્રીમંત કેમ બને છે જ્યારે બાકીના જિંદગીભર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે. જો તમે સફળતાની મૂળ જડની વિગતો આ પુસ્તકમાં પ્રસ્તુત થઇ છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.