Sharvari
Gujarati

About The Book

મારી વાત: સાહિત્ય યાત્રાનો બાવીસમો પડાવ. આપના હાથમાં છે એ ‘શર્વરી’ નવલકથા મારું બાવીસમું પુસ્તક. શિક્ષક જીવનને લગતા પ્રસંગોનું આલેખન કરવું હતું પણ મિત્રોએ કહ્યું નવલકથા લખો. આથી આ નવલકથા ‘શર્વરી’ લખાઈ. વોટ્સઅપ ગ્રુપમાં ધારાવાહિક સ્વરૂપે મુકાયેલી આ નવલકથાના પ્રકરણો યથાવત રહેવા દેતાં પ્રમાણમાં ટૂંકા છે. નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશન સુરતના કૌશલભાઈ જોશી એ આ પુસ્તક પ્રકાશિત કરવા રસ ધરાવ્યો તેથી તેમનો આભારી છું. મારા અન્ય પુસ્તકોની જેમ ‘શર્વરી’ નવલકથા (પ્રેમકથા) પણ ગુજરાતના સુજ્ઞ વાચકોને ગમશે જ એવી આશા છે. - હરિવદન જોશી
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE