*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹336
₹399
15% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
પુણ્ય સલીલા મા નર્મદાનાં માત્રથી જ કામો થઇ જાય છે. આ ફક્ત લોકવાયકા નથી પણ અમે પ્રત્યક્ષ અનુભવેલ પણ છે. પુરાણોમાં કહેવાયું છે એ મુજબ નર્મદાને શિવસુતા રેવા અને ચિરકુવારીના name પણ ઓળખવામાં આવે છે. આજે જયારે નર્મદા મૈયા એ ગુજરાતની જીવાદોરી તરીકે સિદ્ધિ પામ્યા છે ત્યારે અમે નર્મદા નદીનું કિનારા તરીકેનું છેલ્લું શહેર જીવનમાં જન્મ્યા છીએ એનો અમને ગર્વ છે.