*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹168
₹175
4% OFF
Paperback
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
સિંહાસન બત્રીસી સમ્રાટ વિક્રમાદિત્યના જીવનથી સંબંધિત રાજનીતિ દયા દાન જ્ઞાન ત્યાગ અને એમના ન્યાયથી સંબંધિત એ ૩૨ કથાઓનો સંગ્રહ છે જે એમના સિંહાસન સાથે જોડાયેલી બત્રીસ પૂતળીઓ દ્વારા રાજા ભોજને સંભળાવવામાં આવી હતી. આ કથાઓમાંથી આપણને જ્ઞાત થાય છે કે સમ્રાટ વિક્રમાદિત્ય કોણ હતા એમની ન્યાય કરવાની રીત કેવી હતી? તે લોકજીવનમાં ન્યાયપ્રિય રાજાના નામથી હજારો વર્ષો પછી પણ કેમ લોકપ્રિય છે?<br>સિંહાસન બત્રીસીની વાર્તાઓ આજે પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે જેટલી પહેલાં હતી. સમય-કાળ જરૂર બદલાયો છે પરંતુ એક રાજાનો સર્વોચ્ચ ધર્મ જનતા જનાર્દનનું કલ્યાણ કરવાનો જ સર્વપ્રથમ અને અંતિમ હોય છે. આ પુસ્તકમાં સમ્રાટ વિક્રમના અનોખા પ્રયોગ છે જે આજની જરૂરિયાત છે. કિશોરોના વ્યક્તિત્વ વિકાસ માટે આ કથાઓનું પોતાનું અલગ અને પ્રભાવપૂર્ણ મહત્ત્વ હશે.