Success: Money or Dream?


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

About The Book

નવલકથા વિશે: આ નવલકથા કાલ્પનિક છે. નવલકથા ની વાર્તા આ મુજબ છે ઘણા સમય પહેલા મોહન રાજવંશી (મુખ્ય નાયક) જેને બૉલીવુડ માં કામ કરવાનું સપનું છે. જેને માટે એ ઘણી મહેનત અને સંઘર્ષ કરે છે પરંતુ તેની કિસ્મત માં કંઈક બીજું જ લખેલું હોઈ છે. સદનસીબે કે પછી એની બદનસીબે એ સફળ ઉદ્યોગપતિ બની જાય છે પણ જ્યારે એણે વિચાર્યું પણ ના હોઈ ત્યારે એટલે કે 65 વર્ષ ની ઉંમરે એને બૉલીવુડ માં કામ કરવાનો મોકો મળે છે. તો એ બૉલીવુડ નો સ્ટાર કેમ બને છે? અને એના માટે શું-શું કિંમત ચૂકવવી પડે છે? એના માટે સફળતા શું છે? પૈસા કે પછી એનું સપનું?
downArrow

Details