*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
About The Book
Description
Author
ભારતના મહાપુરુષોએ દેશમાં જ નહીં બલ્કે દુનિયાભરમાં પોતાના સાહસ સંયમ વીરતા અને ધીરતાનો ઝંડો લહેરાવ્યો છે. ભારતના આ જ મહાપુરુષોની પ્રેરક જીવનકથાઓ “ડાયમંડ બુક્સ’એ 'ભારતના મહાપુરુષ' સીરીઝમાં પ્રકાશિત કરી છે. આ સંપૂર્ણ સીરીઝની જીવનકથાઓ સરળ ભાષા તેમજ રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે જેનાથી પ્રેરણા લઈને નવી પેઢી પોતાનું વ્યક્તિત્વ નિખારી શકે છે.