*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
₹235
All inclusive*
Qty:
1
About The Book
Description
Author
ડૉ. સાગર પંડયા વ્યવસાયે એક અંગ્રેજી ભાષાના શિક્ષક છે પરંતુ ગુજરાતી તેમની માતૃભાષા હોવાને કારણે ગુજરાતી વાર્તાઓ અને કવિતાઓ લખવા ઉપરાંત ભાષાંતર ઉપર પણ સારી એવી પકડ છે. તેમણે આ પહેલા પણ અંગ્રેજી હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં પદ્ય તથા ગદ્ય ક્ષેત્રે સર્જનકાર્ય કરેલું છે. આશા છે કે તેમનું આ પુસ્તક વાચકોને પસંદ આવશે અને આ સંગ્રહમાં ચૂંટેલી વાર્તાઓ તેમને આનંદની અનુભૂતિ કરાવશે. આ પુસ્તક વિષે વાચકો તેમના પ્રતિભાવો લેખકને જણાવશે તો ચોક્કસ તેમને સંતોષની લાગણી થશે.... રાજકુમાર ભટ્ટ વ્યવસાયે ભાષાના શિક્ષક છે. તેમનું લેખન ક્ષેત્રે આ પ્રથમ વારનું ખેડાણ છે. આ વાર્તાસંગ્રહમાં તેમણે કેટલીક સ્વાનુભવ અને કાલ્પનિક ટૂંકીવાર્તાઓ રજૂ કરી છે. વાચક વર્ગની રુચિ અનુસાર લખેલી વાર્તાઓ નિઃશંકપણે તેમના હૃદયના તાર ઝણઝણાવી મુકશે. વાચકો તેમના પ્રતિભાવો લેખકને ચોક્કસ જણાવે.