The Compound Effect
shared
This Book is Out of Stock!
Gujarati

About The Book

ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ ડેરેન હાર્ડી એ ‘ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ’ પુસ્તકમાં તમારી આવક આયુષ્ય અને સફળતાને નવી ઊંચાઈએ લઇ જવાની સીડી બતાવી છે. તમરી અપેક્ષા કરતાં પણ વધારે સફળતા મેળવવા માટે અદભૂત વિચારોનો ખજાનો આ પુસ્તકમાં પ્રસ્તુત થયેલો છે. તમારી ઇચ્છિત સફળતા કઈ રીતે મેળવવી અને તમે જેના હક્કદાર છો તેવું જીવન કેવી રીતે જીવશો તેની વિગતો આ પુસ્તકમાં રજૂ થઇ છે. જીવનમાં તમે તમારા પ્રતિસ્પર્ધિને કેવી રીતે હરાવી વિજય મેળવશો તેની ટેકનિક આ પુસ્તકમાં રજૂ થઇ છે. તમારી આત્મ સુધારણા માટેનો એક અનોખો ધાર્મિક ગ્રંથનો પર્યાય આ પુસ્તક બની રહ્યું છે. અસાધારણ જીવન જીવવા માટેની જબરદસ્ત ફોર્મ્યુલા આ પુસ્તકમાં લેખકે રજૂ કરી છે. આ પુસ્તક વાંચી તેના અમલ બાદ તમારા જીવનમાં બદલવા ચોક્ક્સ આવશે તેવો લેખકને વિશ્વાસ છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
256
299
14% OFF
Paperback
Out Of Stock
All inclusive*
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE