The Millionaire Next Door: The Surprising Secrets of America's Wealthy 20th Anniversary Edition (Gujarati Edition) | ધ મિલ્યનેર નેક્સ્ટ ડોર | Gujarati Edition

About The Book

ધ મિલ્યનેર નેક્સ્ટ ડોરનો અર્થ એ છે કે સ્થિર નોકરી ધરાવનાર લગભગ કોઈપણ વ્યક્તિ પૂરતી માત્રામાં સંપત્તિ એકઠી કરી શકે છે. - ફોર્બ્સ [એ] અદભુત પુસ્તક. - વોશિંગ્ટન પોસ્ટ હું પૂરતો શ્રીમંત કેમ નથી? ઘણા લોકો આ પ્રશ્ન હંમેશા પોતાને પૂછે છે. ઘણીવાર તેઓ સખત મહેનતી સુશિક્ષિત મધ્યમથી ઉચ્ચ આવક ધરાવતા લોકો હોય છે. તો પછી શા માટે તેઓ પૂરતી સંપત્તિ ધરાવતા નથી? લગભગ બે દાયકાઓથી આનો જવાબ એકવીસમી સદી માટે સ્વર્ગસ્થ લેખકની પુત્રી સારાહ સ્ટેનલી ફલા દ્વારા ફરીથી પ્રકાશિત કરવામાં આવેલી સૌથી વધુ વેચાતી ધ મિલ્યનેર નેક્સ્ટ ડોર: અમેરિકાના શ્રીમંતોના આશ્ચર્યજનક રહસ્યોમાં મળી આવ્યો છે. લેખકોના મતે મોટાભાગના લોકો અમેરિકામાં શ્રીમંત બનવાની રીતો વિશે ખોટી ધારણા ધરાવે છે. અમેરિકામાં સંપત્તિ એ વારસા અદ્યતન ડિગ્રી અને બુદ્ધિમત્તાની સરખામણીમાં વધુ વખત સખત મહેનત ખંતપૂર્વકની બચત અને તમારી આવકથી ઓછું ખર્ચવાનો પરિણામ છે. ધ મિલ્યનેર નેક્સ્ટ ડોર પત્તિ એકઠી કરનાર લોકોમાં વારંવાર દેખાતી સાત સામાન્ય લક્ષણોની ઓળખ કરે છે. ઉદાહરણ તરીકે તમે શીખી શકશો કે કરોડપતિઓ વપરાયેલી કાર માટે સોદાબાજી કરે છે આવકવેરામાં તેમની સંપત્તિનો એક નાનો હિસ્સો ચૂકવે છે પુખ્ત વયના થાય ત્યાં સુધી તેમના પરિવારની સંપત્તિ વિશે ઘણીવાર અજાણ હોય તેવા બાળકોને ઉછેર કરે છે અને સૌથી મહત્વપૂર્ણ સમૃદ્ધ લોકો સાથે સંકળાયેલી આપડી ધારણા મુજબની જીવનશૈલી જીવતા નથી. હકીકતમાં તમે શીખશો કે મીડિયામાં દર્શાવવામાં આવતી અમેરિકાના વૈભવી કરોડપતિઓની સંખ્યા ખુબ ઓછી છે. આ દેશના મોટાભાગના ખરેખર શ્રીમંત લોકો બેવર્લી હિલ્સ અથવા પાર્ક એવન્યુમાં રહેતા નથી - તેઓ સાધારણ વિસ્તારમાં રહે છે. થોમસ જે. સ્ટેનલી એક લેખક લેક્ચરર અને સંશોધક હતા જેમણે 1973માં સમૃદ્ધ લોકો પર અભ્યાસ શરૂ કર્યો હતો. 2015માં તેમનું અવસાન થયું હતું. વિલિયમ ડી. ડેન્કો અલ્બાની ખાતે સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂ યોર્કની સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર એમેરિટસ છે. સારાહ સ્ટેનલી ફલૉ Ph. D. તેના પિતા થોમસ જે. સ્ટેનલીના સંશોધન અને ડેટાના આધારે મૂલ્યાંકન પ્રદાન કરતી કંપની ડેટાપોઈન્ટ્સના પ્રમુખ છે.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE