The Secret Shakti
shared
This Book is Out of Stock!
Gujarati

About The Book

તમે અદભુત જિંદગી જીવવા સર્જાયા છો. આ પુસ્તકમાં મેં જીવનને અદભુત બનાવવા માટે મદદરૂપ થાય તેવી જાણકારીનો ખજાનો ખોલ્યો છે. તમારું જીવન સુખમય હોય તો તેને વધુ અપૂર્વ અને અસારધારણ બનાવવાની રીત દર્શાવી છે. તમે ધારો છો તે કરતાં જીવન ઘણું વધારે સરળ છે. જેમ જેમ તમારી જીવનની સમજણ વધતી જશે અને તમારી ભીતરની શક્તિનો તમને અહેસાસ થશે. જીવનનો જાદુ સંપૂર્ણપણે તમારી સમક્ષ પ્રગટ થશે અને તે પછી તમારી જિંદગી અદભુત થઈ જશે. જીવનનો જાદુ ભલે શરૂ થાય.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
497
599
17% OFF
Paperback
Out Of Stock
All inclusive*
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE