માં લખેલ લેખ એટલું જિંદગી માં શીખવે સે કે હરેક સમય કેવો આવે સે એ કોઇ જાણતું નથી અને જે ભગવાન આપણા નશીબ માં કંઇક આપે તો આપડે તે ને કેટલું અને કેવી રીતે પસાવીયે ને ખુશી થી જીવું એની કળા આપડા માં હોવી જોઈએ . જિંદગી માં હમેશા સારા કાર્યો કરો સુરવીરતા પણા થી વટ વાળું જીવન જીવું જોઈ અને માં નાં આશિર વાદ હંમેશા આપડા જોડેજ સે પણ એનું ઋણ પણ સારા કર્મો થી શુકવું એજ આ જિંદગી માં હિંમત આપવા માટે અને પ્રેમ ની સમતુલા જાળવતા જીવન નું નિરૂપણ કરેલું સે.