દુબઈ (UAE) ડાયરી

About The Book

<p>આવતીકાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પણ થયું! જેનું વર્ણન આ પ્રવાસ વર્ણનમાં વાંચવા મળશે! જેને વાંચ્યા બાદ દુબઈ પ્રવાસ આપની માટે એકદમ યાદગાર બની રહેશે! મારા દ્વારા દુબઈમાં મુલાકાત લીધેલા દરેક સ્થળની વાત તમને આ પ્રવાસ વર્ણનમાં વાંચવા અને જાણવા મળશે! વાંચતાં વાંચતાં એવું મહેસૂસ થવા લાગશે કે જાણે તમે મારી સાથે દુબઈ ફરી રહ્યા છો!</p><p> </p><p>દુબઈ જવું દરેકનું સ્વપ્ન હોય છે અને સ્વપ્નને જોયા વગર ત્યાં એકાએક જવાનું થાય તો કેવી મજા આવે! બસ એવો જ અનુભવ મને દુબઈમાં થયો અને ખરેખર દુબઈ તો દુબઈ જ છે. ત્યાંની હવા અને ત્યાંની સ્વચ્છતા તમને ત્યાંનો રંગ લગાડી જ દે છે એમ મને પણ માત્ર એકવીસ દિવસના પ્રવાસમાં તેના રંગમાં એવો રંગી દીધો કે આજ પણ તેની યાદ ભારત આવ્યા બાદ પણ ભુલાતી નથી. દુબઈનું આ વર્ણન વાંચ્યા પછી તમે મારા અને મારા આ પ્રવાસ વર્ણનના ફેન અચૂક થઈ જવાના છો એની ખાતરી આપું છું અને મજા પણ ખૂબ જ આવશે!</p><p> </p>
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details


LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE