આજે સંપૂર્ણ વિશ્વ યોગમય થઈ રહ્યું છે. યોગ હોય કે પછી ભોગ. રોગ બન્નેમાં જ બાધક છે. આ બન્ને ક્રિયાઓને કરવી અને તેનો પૂર્ણ આનંદ લેવા માટે શરીરનું રોગમુક્ત અને સ્વસ્થ હોવું જરૂરી છે. આ પુસ્તક જુદી જુદી માંદગીઓ અને કેટલાક એવા વિષય જેનું યોગના પુસ્તકમાં ક્યાંય વિવરણ નહીં મળે એને સમજાવવાનો સફળ પ્રયાસ કરી રહ્યું છે. આ પુસ્તકમાં યોગને સમજાવવાનો પ્રયાસ તથા કઈ કઈ માંદગીમાં યોગનો કેવો પ્રભાવ પડે છે તેના ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.