You Can Heal Your Life
shared
This Book is Out of Stock!
Gujarati


*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE

400
Out Of Stock
All inclusive*

About The Book

યુ કેન હીલ યોર લાઈફ આ પુસ્તક એક નવા ઉપસંહાર સાથે લુઇસ એલ. હે. લાવ્યા છે. ને જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.. આ બેસ્ટસેલિંગ પુસ્તકે લાખો લોકોની જીદગીને બદલી નાખી છે એ પણ જાતે જ ખુદની દવા બનીને આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપનું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલો નાખવા માટે સારું સાધન છે.. આ પ્રેરણાત્મક પુસ્તકના વિશ્વવિખ્યાત માર્ગદર્શક લુઇસ એલ. હે. આપણને મનઅ શરીરના સંબંધને ખુબ જ ઊંડાણથી સમજાવે છે.આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જીદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે..
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Fast Delivery
Fast Delivery
Sustainably Printed
Sustainably Printed
downArrow

Details