Balikaon Ki Manbhavan Kahaniyan in Gujarati (બાલિકાઓ ની મનભાવન વાર્તાઓ)
Gujarati

About The Book

સુપ્રસિદ્ધ સાહિત્યકાર સંપાદક અને બાળકોના પ્રિય લેખક. મૂળ નામ : ચંદ્રપ્રકાશ વિગ.
જન્મ : ૧૨ મે ૧૯૫૦ શિકોહાબાદ ઉત્તર પ્રદેશમાં.
શિક્ષણ : આગરા કૉલેજ આગરાથી ભૌતિક વિજ્ઞાનમાં એમ.એસ-સી. (૧૯૭૩). પછા સાહિત્ય તરફ રુચિના કારણે જીવનના બધા તાણાં-વાણાં જ બદલાઈ ગયા. પૂરું જીવન લખવા-વાંચવા માટે સમર્પિત કરવાનો નિશ્ચય. લગભગ અઢી દશકો સુધી બાળકોની લોકપ્રિય પત્રિકા 'નંદન'ના સંપાદન સાથે જોડાયેલા રહ્યા. હવે સ્વતંત્ર લેખન. પ્રસિદ્ધ સાહિત્યકારોના સંસ્મરણ આત્મકથા તથા બાળ સાહિત્ય સાથે જોડાયેલી કેટલીય મોટી યોજનાઓ પર કામ કરી રહ્યા છે.
મનુજીના ‘યહ જો દિલ્લી હૈ' 'કથા સર્કસ' અને 'પાપા કે જાને કે બાદ' ઉપન્યાસ ખૂબ ચર્ચિત થયા. 'અંકલ કો વિશ નહીં કરોગે' 'અરુંધતી ઉદાસ હૈ’ 'મિસેજ મજૂમદાર' ‘૨૧ શ્રેષ્ઠ વાર્તાઓ' 'તુમ યાદ આઓગે લીલારામ' અને ‘પ્રકાશ મનુની લોકપ્રિય વાર્તાઓ' સહિત લગભગ દોઢ ડઝન સંગ્રહ. 'એક ઔર પ્રાર્થના' અને 'છૂટતા હુઆ ઘર' કવિતા સંકલનને ખૂબ આવકારવામાં આવ્યા. 'મેરી આત્મકથા : રાસ્તે ઔર પગડંડિયાં’ ‘મૈં મનુ’ 'યાદેં ઘર-આંગન કી' તથા 'મૈં ઔર મેરી જીવન કહાની'માં લેખક હોવાની રોમાંચક કથા.
બાળ સાહિત્યનો પર્યાય કહેવામાં આવતા પ્રકાશ મનુજીની બાળકો માટે વિભિન્ન વિધાઓની ૧૫૦થી વધારે રુચિકર પુસ્તકો છે જેમને બાળકો જ નહીં મોટા પણ શોધી-શોધીને વાંચે છે. એમાં મુખ્ય છે- પ્રકાશ મનુ કી ચુનિંદા બાલ કહાનિયાં મેરે મન કી બાલ કહાનિયાં ધમાલ-પંપાલ કે જૂતે એક સ્કૂલ મોરોં વાલા ખુશી કા જન્મદિન મેં જીત ગયા પાપા માતુંગા જંગલ કી અચરજ ભરી કહાનિયાં મેરી પ્રિય બાલ કહાનિયાં બચ્ચોં કી ૫૧ હાસ્ય કથાએ ગંગા દાદી જિંદાબાદ કિસ્સા એક મોટી પરી કા ચશ્મે વાલે માસ્ટર જી (વાર્તાઓ) પ્રકાશ મનુ કે સંપૂર્ણ બાલ ઉપન્યાસ (બે ખંડ) ગોલૂ ભાગા ઘર સે એક થા ઠુનહુનિયા ચીનૂ કા ચિડિયાઘર નન્હી ગોગો કે કારનામે પુંપૂ ઔર પુનપુન નટખટ કુપ્પુ કે અજબ-અનોખે કારનામે ખજાને વાલી ચિડિયા (ઉપન્યાસ) મેરી સંપૂર્ણ બાલ કવિતાએ મેરે પ્રિય શિશુગીત (કવિતાઓ) પ્રકાશ મનુ કે શ્રેષ્ઠ બાલ નાટક મુનમુન કા છુટ્ટી-ક્લબ બચ્ચોં કે અનોખે હાસ્ય નાટક બચ્ચોં કે રંગ-રંગીલે નાટક (બાળ નાટક) વિજ્ઞાન ફંતાસી કથાએ અજબ-અનોખી વિજ્ઞાન કથાએ અદ્ભુત કહાનિયાં જ્ઞાન-વિજ્ઞાન કી (બાળ વિજ્ઞાન સાહિત્ય).
હિન્દીમાં બાળ સાહિત્યનો પ્રથમ વૃહત્ ઇતિહાસ 'હિંદી બાલ સાહિત્ય કા ઇતિહાસ' લખ્યો. એ ઉપરાંત 'હિંદી બાલ કવિતા કા ઇતિહાસ' 'હિંદી બાલ સાહિત્ય કે શિખર વ્યક્તિત્વ' 'હિંદી બાલ સાહિત્ય કે નિર્માતા' અને 'હિંદી બાલ સાહિત્ય : નઈ ચુનૌતિયાં ઔર સંભાવનાએ' પુસ્તકો પણ છે. કેટલીય પુસ્તકો પંજાબી સિંધી મરાઠી ગુજરાતી કન્નડ સહિત અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ.
પુરસ્કાર : બાળ ઉપન્યાસ 'એક થા ઠુનઠુનિયા' પર સાહિત્ય અકાદમીનો પ્રથમ બાળ સાહિત્ય પુરસ્કાર. ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાનના 'બાલ સાહિત્ય ભારતી' પુરસ્કાર અને હિંદી અકાદમીના 'સાહિત્યકાર સમ્માન'થી સન્માનિત. કવિતા-સંગ્રહ 'છૂટતા હુઆ ઘર' પર પ્રથમ ગિરિજાકુમાર માથુર સ્મૃતિ પુરસ્કાર.
સરનામું: ૫૪૫ સેક્ટર-૨૯ ફરીદાબાદ-૧૨૧૦૦૮ (હરિયાણા) મો. ૦૯૮૧૦૬૦૨૩૨૭.
Piracy-free
Piracy-free
Assured Quality
Assured Quality
Secure Transactions
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.
Review final details at checkout.
downArrow

Details

LOOKING TO PLACE A BULK ORDER?CLICK HERE